પરિવાર તરફથી સ્નેહ અને પ્રેમ જળવાઈ રહે
હંમેશા અપાર સંપત્તિનો વરસાદ વરસતો રહે
ઉમંગ અને આનંદ ની રોનક રહે.
આનંદનો તહેવાર આવ્યો
❤️શુભ દિવાળી!❤️ 2024
❤️સૌ મિત્રોને દિવાળીની શુભકામનાઓ❤️
!! ઝગમગતા દીવાની ચમકથી,
પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં
ધન,
ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે,
ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે!
---Happy Diwali---
!! Happy Diwali 2024 !!